Mandavi, Andhatri : માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય
Mandavi, Andhatri : માંડવીમાં ક્રિકેટ ટૂર્નામેન્ટમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય
અંધાત્રી-(માંડવી) : માંડવી નગરમાં એકલવ્ય ટ્રસ્ટ દ્વારા બિગ બોસ ૨૦૨૪ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન માંડવી નગરપાલિકાના ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યું હતું, જેમાં સુરત અને તાપી જિલ્લાના ક્રિકેટ ખેલાડીઓની હરાજી કરી ૧૨ ટીમો બનાવી ટૂર્નામેન્ટ યોજાઈ હતી. ફાઈનલ મેચમાં પ્રિન્સ માર્બલ ઈલેવનનો વિજય થયો હતો અને વી.કે ૧૮ ટીમ રનર્સઅપ થઈ હતી. વિજેતા ટીમને એક લાખ રૂપિયા રોકડ અને ટ્રોફી અને રનર્સઅપને ૫૦,૦૦૦ અને ટ્રોફી આપી સન્માનિત કરાઈ હતી.
Comments
Post a Comment